નીચેનામાંથી કયું જન્મનિયંત્રણ માટે ભૌતિક અવરોઘન છે ?

  • A

    કોપર$- T$

  • B

    લિપસ લૂપ

  • C

    આંતરપટલ

  • D

    સંવનન અંતરાલ

Similar Questions

ગર્ભનિરોધકોનો ઉપયોગ શું ન્યાયી યોગ્ય) છે? કારણો આપો.

આકૃતિ કઈ ઘટના રજૂ કરે છે?

ગર્ભ અવરોધનની અંતીમ પધ્ધતિ કઈ?

વાસેકટોમી ......... અટકાવે છે.

ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે ?