વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.
વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે નીચેના ઉદાહરણથી સમજીએ.
ઈજા થશે તે તેમના વેગ પરથી જાણી શકાતું નથી. કારણ કે બન્નેના વેગ સમાન છે.
પણ, પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર જાણવાથી પદાર્થ પરનું બળ જાણી શકાય છે.
જે તેમનાં દળો જાતા હોઈએ, તો જેનું દળ વધુ તેનું વેગમાન વધુ અને વધારે વેગમાનવાળા પદાર્થની અથડામણથી વધારે ઈજા પહોંચાડી શકે. તેથી કાંકરીના વેગમાન કરતાં પથ્થરનું દળ વધુ હોય તેનું વેગમાન વધુ થાય. તેથી પથ્થરથી વ્યક્તિને વધુ ઈજા થાય.
ઉદા:$2$
ધારો કે એક કાર અને એક ટ્રક સમક્ષિતિજ રસ્તા પર સ્થિરિ પડેલાં છે. આ બંનેને સમાન સમયમાં સમાન ઝડપથી ગતિ કરાવવા માટે કારને ઓછા બળની અને ટ્રક ને વધારે બળની જરૂર પડે છે.આ ઉપરાંત તે બંને સમાન ઝડપથી ગતિ કરતાં હોય તો સમાન સમયમાં તેમણે અટકાવવા માટે કાર કરતાં ટ્રકને મોટા અવરોધક બળની જરૂર પડે છે.(અહીં,ગતિ કરાવવી કે અટકાવવી એટલે વેગમાનમાં ફેરફાર કરવો.)
આમ,પદાર્થ પર બળની અસર નક્કી કરવા માટે દળ અને ઝડપ એટલે કે વેગમાન અગત્યનો પ્રાચલ છે.
“દળ અને વેગનો ગુણાકાર ગતિ પર બળની અસર ઊપજાવવામાં પાયાની બાબત છે.” આ વિધાન સમજાવો.
$R$ અંતરે રહેલા બે સમાન દળના પદાર્થને સમાન ખૂણે સમાન વેગથી પ્રક્ષિપ્ત કરતા અથડામણના સમયે તંત્રનુ વેગમાન કેટલું થાય?
$2\, kg$ દળ ધરાવતાં પદાર્થનો સ્થાન-સમયનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થ પર $t = 0\, s$ અને $t = 4\, s$ માટે બળનો આઘાત કેટલો હશે ?
$5 \,g$ ના કણ પર $3 \,seconds$ સમય સુધી $50\, dynes$ નું બળ લાગે ,તો બળનો આધાત કેટલો થાય?