$x + 2$ એ $x^3 + 3x^2 + 5x + 6$ અને $2x + 4$ નો અવયવ છે કે નહી તે ચકાસો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$x+2$ નું શૂન્ય $-2$ છે.

ધારો કે, $p(x) =x^{3}+3 x^{2}+5 x+6$ અને $s(x)=2 x+4 $

$p(-2) =(-2)^{3}+3(-2)^{2}+5(-2)+6 $

$=-8+12-10+6 $

$=0$

તેથી અવયવ પ્રમેય પરથી $x + 2$ એ $x + 3x + 5x + 6$ નો અવયવ છે.

વળી, $s(-2) = 2(-2) + 4 = 0$

તેથી $x + 2$ એ $2x + 4$ નો અવયવ છે. હકીકતમાં તમે અવયવ પ્રમેયનો ઉપયોગ કર્યા વગર પણ આ ચકાસી શકો છો, કારણ કે, $2 x+4=2(x+2)$.

Similar Questions

નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=x^{2}, \,x=0$

નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=x^{2}+x+k$.

નીચેનામાં $x^2$ નો સહગુણક લખો  :

$(i)$ $2+x^{2}+x $               $ (ii)$ $2-x^{2}+x^{3}$

અવયવ પાડો : $27-125 a^{3}-135 a+225 a^{2}$

અવયવ પાડો :   $2 y^{3}+y^{2}-2 y-1$