કિમત મેળવો.
$(215)^{2}$
$44621$
$46225$
$46925$
$47159$
જો $x+y=12$ અને $x y=27,$ $x^{3}+y^{3}$ ની કિંમત મેળવો :
નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x-1)$ છે, તે નક્કી કરો
$x^{3}-7 x^{2}+14 x-8$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$15 x^{2}+7 x-2$
સાબિત કરો : $p-1$ એ $p^{10}-1$ અને $p^{11}-1$ નો એક અવયવ છે.
વિસ્તરણ કરો
$(x+4)(x+9)$