મધ્યમ પદનું વિભાજન કરીને $10 x^{2}-x-24$ ના અવયવ પાડો.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$5$
વિસ્તરણ કરો.
$\left(\frac{x}{2}+\frac{2 y}{3}-\frac{3 z}{4}\right)^{2}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$101 \times 102$
વિસ્તરણ કરો.
$(2 x-3)(2 x+5)$