યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(107)^{2}$ ની કિંમત મેળવો.

  • A

    $16542$

  • B

    $11745$

  • C

    $11449$

  • D

    $12465$

Similar Questions

બહુપદી $p(x)=5 x-8$ નું શૂન્ય શોધો.

Check whether the polynomial

$p(x)=x^{3}+9 x^{2}+26 x+24$ is a multiple of $x+2$ or not.

વિસ્તરણ કરો.

$\left(\frac{2 x}{3}+\frac{4 y}{5}\right)\left(\frac{2 x}{3}-\frac{4 y}{5}\right)$

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?

$\sqrt{11} t+14$

એક લંબચોરસનું ક્ષેત્રફળ $\left(20 x^{2}+22 x+6\right)$ એકમ છે, તો તેની બાજુઓનાં માપ શોધો. $(x>0)$