બહુપદી $p(x)=x^{3}-3 x^{2}+8 x+12$, માટે $p(-1)=\ldots \ldots \ldots$
બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-4,$ માં $x^{2}$ નો સહગુણક ........ છે.
વિસ્તરણ કરો
$(3 x+5)^{2}$
જો $(5 x-3)^{2}=25 x^{2}+k x+9,$ હોય, તો $k$ શોધો.
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$\pi x^{2}-\sqrt{3} x+11$