બહુપદી $p(x)=5 x-8$ નું શૂન્ય શોધો.
અહીં, $p(x)=5 x-8$ નું શૂન્ય શોધવું છે.
$\therefore p(x)=0$
$\therefore 5 x-8=0$
$\therefore 5 x=8$
$\therefore x=\frac{8}{5}$
આમ, $\frac{8}{5}$ એ બહુપદી $p(x)=5 x-8$ નું શૂન્ય છે.
અવયવ પાડો :
$x^{3}-6 x^{2}+11 x-6$
કિમત મેળવો.
$153 \times 147$
વિસ્તરણ કરો
$(2 x-7)(2 x-5)$
બહુપદી $p(x)=x^{3}-3 x^{2}+8 x+12$, માટે $p(-1)=\ldots \ldots \ldots$
અવયવ પાડો
$x^{2}+9 y^{2}+4+6 x y+12 y+4 x$