સમાંતર જોડાણમાં રહેલા ત્રણ અસમાન અવરોધોનો સમતુલ્ય અવરોધ $1 \ \Omega$ છે. જો તેમાંથી બે અવરોધોનો ગુણોત્તર $1:2$ હોય અને કોઈ પણ અવરોધનું મૂલ્ય અપૂર્ણાંક ન હોય,તો ત્રણ અવરોધોમાંથી સૌથી મોટો અવરોધ કેટલા ઓહ્મ $( \Omega )$ હશે?

  • A
    $(a)$ $4$
  • B
    $(b)$ $6$
  • C
    $(c)$ $8$
  • D
    $(d)$ $12$

Explore More

Similar Questions

એક તારને ચાર સમાન ભાગોમાં તોડવામાં આવે છે. આ ચાર તારને સાથે રાખીને એક પેકેટ બનાવવામાં આવે છે. મૂળ તારના અવરોધની સરખામણીમાં પેકેટનો અવરોધ કેટલો થશે?

સમાંતર જોડાણમાં રહેલા બે અવરોધોનો અસરકારક અવરોધ $\frac{12}{7} \ \Omega$ છે. જો તેમાંથી એક અવરોધને દૂર કરવામાં આવે,તો અવરોધ $4 \ \Omega$ થાય છે. તો બીજા અવરોધનું મૂલ્ય ............. $\Omega$ છે.

એક ઇલેક્ટ્રિક કેટલમાં બે કોઈલ છે. જ્યારે તેમાંથી એકને ચાલુ કરવામાં આવે છે,ત્યારે કેટલનું પાણી $6\,min$ માં ઉકળે છે. જ્યારે બીજી કોઈલ ચાલુ કરવામાં આવે છે,ત્યારે પાણી $3\,min$ માં ઉકળે છે. જો બંને કોઈલને શ્રેણીમાં જોડવામાં આવે,તો કેટલનું પાણી ઉકળવા માટે લાગતો સમય ............. $min$ છે.

એક અક્ષર $A$ ને $1.0\,\Omega/cm$ અવરોધ ધરાવતા સમાન તારમાંથી બનાવવામાં આવ્યો છે. અક્ષરની બાજુઓ $20\,cm$ છે અને વચ્ચેનો આડો ભાગ $10\,cm$ લાંબો છે. શિરોબિંદુનો ખૂણો $60^\circ$ છે. છેડાઓ $A$ અને $D$ વચ્ચેનો અવરોધ ............. $\Omega$ છે.

Difficult
View Solution

આપેલ પરિપથમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($\text{ V}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo