અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.
અધિસ્તરીય કોષોનાં રૂપાંતરો : અધિસ્તરીય પેશીમાં નીચે પ્રમાણેનાં રૂપાંતરો જોવા મળે છે.
$(1)$ મૂળરોમ :
રચના : મૂળરોમ વિસ્તારમાં મૂળના અધિસ્તરીય કોષો એકકોષી મૂળરોમ તરીકે વિસ્તરણ પામેલા હોય છે.
કાર્ય : તે પાણી અને ખનીજ તત્ત્વોના શોષણ માટે સપાટીનો વિસ્તાર વધારે છે.
$(2)$ અધિસ્તરીય ઉપાંગો :
રચનાઃ તેઓને અધિસ્તરીય રોમ (trichomes) કહે છે અને તે અધિસ્તરીય કોષોનાં રૂપાંતરો છે. તે એકકોષી કે બહુકોષી હોય છે,
આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ
દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
દ્વિદળી મૂળમાં .......
પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.
$(a)$ સામાન્યતઃ એક કોષીય
$(b)$ શાખીત/અશાખીત
$(C)$ ગ્નાવી હોઈ શકે
$(d)$ મૂદુ અથવા કઠણ
$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.