દ્વિદળી મૂળમાં .......
વાહિપુલ એધા સાથે છૂટા છવાયા આવેલા હોય છે.
વાહિપુલ વર્ધમાન અને વલયમાં ગોઠવાયેલા હોય છે.
જલવાહક અને અન્નવાહક અરીય છે.
જલવાહક હંમેશા અંતરારંભ હોય છે.
પરિચક્ર...
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.