આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ
અંતઃસ્તરની બહાર આવેલી તમામ પેશીઓ
અધિસ્તર અને વાહિપૂલને બાદ કરતાં તમામ પેશીઓ
અધિસ્તર અને બાહ્યક
અંતઃસ્તરની નીચે (અંદર) આવેલી તમામ પેશીઓ
વાહક (સંવહન) પેશીતંત્ર વિશે નોંધ લખો.
અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.
પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.
$(a)$ સામાન્યતઃ એક કોષીય
$(b)$ શાખીત/અશાખીત
$(C)$ ગ્નાવી હોઈ શકે
$(d)$ મૂદુ અથવા કઠણ
$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા
નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.