હાઇડ્રોજન પરમાણુમાં ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-3.4 \text{ eV}$ છે. તેનું કોણીય વેગમાન કેટલું હશે? $(h = 6.626 \times 10^{-34} \text{ J s})$

  • A
    $1.11 \times 10^{-34} \text{ J s}$
  • B
    $1.51 \times 10^{-31} \text{ J s}$
  • C
    $2.11 \times 10^{-34} \text{ J s}$
  • D
    $3.72 \times 10^{-34} \text{ J s}$

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુની પ્રથમ અને દ્વિતીય કક્ષામાં ઈલેક્ટ્રોનની ગતિના કારણે મળતાં સમતુલ્ય વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેટલો થશે?

હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલમાં,$n = 2$ અને $n = 1$ કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણના આવર્તકાળનો ગુણોત્તર કેટલો છે ($: 1$ માં)?

દ બ્રોગ્લીના સિદ્ધાંત મુજબ,જો બીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની તરંગ લંબાઈ $10^{-9} \ m$ હોય,તો કક્ષાનો પરિઘ ....... છે.

હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા $E$ છે. $Li^{++}$ માં $2^{nd}$ ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી થાય?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $\frac{3h}{2\pi}$ છે ($h$ એ પ્લાન્કનો અચળાંક છે). ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $(KE)$ કેટલી હશે ($\text{ eV}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo