તત્વો $A$ અને $B$ જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનિક રચના અનુક્રમે $3d^{10} 4s^1$ અને $4d^{10} 5s^1$ છે,તે શું છે?

  • A
    બંને અધાતુઓ
  • B
    બંને સિક્કા બનાવતી ધાતુઓ (coinage metals)
  • C
    $A$ અધાતુ છે અને $B$ સિક્કા બનાવતી ધાતુ છે
  • D
    $A$ સિક્કા બનાવતી ધાતુ છે અને $B$ અધાતુ છે

Explore More

Similar Questions

આપેલી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે,કયું તત્વ સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે?

$Ti^{2+}$ અને $Ni^{2+}$ ..... ધરાવે છે.

સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે કારણ કે:

નીચેનામાંથી શેમાં સિલિકોન હોતું નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo