$Ti^{+2} $ અને $Ni^{2+ } $ ..... ધરાવે છે.

  • A

    યુગ્મિત ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા

  • B

    અયુગ્મિત ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા

  • C

    $2p$  ઇલેક્ટ્રોનની જુદી જુદી સંખ્યા

  • D

    $3p$  ઇલેક્ટ્રોનની જુદી જુદી સંખ્યા

Similar Questions

જલીય દ્રાવણમાં ધાતુની ચોક્કસ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા માપી શકાય છે.

ગેસ લાઇટરની પથરીમાં કોનો ઉપયોગ થાય છે

નીચે દર્શાવેલા વાયુમય આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રૉનોની સંખ્યા ગણો :

$Mn ^{3+}, Cr ^{3+}, V ^{3+}$ અને $T i^{3+} .$ 

આ પૈકીનું કયું ધનાયન જલીયદ્રાવણમાં સૌથી વધુ સ્થાયી છે ? 

નીચેનામાંથી કયું સંયોજન રંગીન નથી?

  • [AIIMS 1997]

$Ti^{2+} , \,V^3 $ અને $Ni^{2+ } $ માટે ચુંબકીય ચાકમાત્રા ........