નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    સંક્રાંતિ તત્વોના રંગહીન સંયોજનો અનુચુંબકીય (paramagnetic) હોય છે.
  • B
    સંક્રાંતિ તત્વોના રંગીન સંયોજનો અનુચુંબકીય (paramagnetic) હોય છે.
  • C
    સંક્રાંતિ તત્વોના રંગહીન સંયોજનો પ્રતિચુંબકીય (diamagnetic) હોય છે.
  • D
    સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ ઓક્સિડેશન અવસ્થાઓની સૌથી મોટી સંખ્યા દર્શાવે છે?

તત્વ જે તેના મૂળભૂત સ્વરૂપ સિવાય માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે છે:

નીચેનામાંથી કયા સંક્રાંતિ ધાતુ આયનમાં અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ છે?

જોકે $Zr$ એ $4d$ સંક્રાંતિ શ્રેણીમાં અને $Hf$ એ $5d$ સંક્રાંતિ શ્રેણીમાં આવે છે,તેમ છતાં તેમને અલગ કરવા ખૂબ મુશ્કેલ છે. શા માટે?

સંક્રાંતિ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ $A$ અને $B$ સાથેના સંયોજનમાં જોવા મળે છે,જે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo