એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં $10\, V$ ની બૅટરી સાથે એક વિદ્યુતદીવો (ઇલેક્ટ્રિક લેમ્પ) અને $5\,\Omega $ ના એક સુવાહક તારને જોડતાં $1 \,A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. વિદ્યુતદીવાના અવરોધનું મૂલ્ય શોધો.
હવે જો આ શ્રેણી-જોડાણને સમાંતર $10\,\Omega $ નો એક અવરોધ જોડવામાં આવે, તો $5\,\Omega $ ના સુવાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ તથા વિદ્યુતદીવાના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનમાં શું પરિવર્તન (જો હોય તો) થશે ? કારણ આપો.
$(i)$ $5\,\Omega $ $(ii)$ પરિપથના કુલ અવરોધની ગણતરી કરો. $5\,\Omega $ ના વાહકમાંથી વહેતા વિદ્યુતપ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહિ. વિદ્યુત લેમ્પના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પણ બદલાશે નહિ.
વિદ્યુતપ્રવાહની રાસાયણીક અસરની મદદથી ચાંદીના દાગીના પ૨ સોનાનો ઢોળ યડાવવાની પદ્ધતિને શું કહે છે?
$1\, m\,A =\ldots \ldots \ldots\, A$
વિદ્યુતપ્રવાહનો $SI$ પદ્ધતિમાં એકમ કયો છે?
$1\, \mu \,A =\ldots \ldots \ldots \,A$
$1\, \mu\, A =\ldots \ldots \ldots \,m\, A$