પરિસ્થિતિકીય સંતુલન એટલે $.....$

  • A

    એક સરખા ભૌગોલિક સ્થાનમાં બે સરખી પરિસ્થિતિકીય જીવનપધ્ધતી

  • B

    બે જુદા જુદા ભૌગોલિક સ્થાનમાં બે સરખી પરિસ્થિતિકીય જીવનપધ્ધતિ

  • C

    બે જુદા જુદા ભૌગોલિક સ્થાનમાં સજીવોમાં સરખી પરિસ્થિતિમાં જીવનપધ્ધતિ

  • D

    બે જુદા જુદા ભૌગોલિક સ્થાનમાં સજીવોમાં જુદીજુદી પરિસ્થિતિકીય જીવનપધ્ધતિ જોવા મળે છે 

Similar Questions

પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?

ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો

વસતિની રચના કઈ રીતે થાય છે ?

જૈવસમાજમાં વસતિનાં અભ્યાસને...........કહે છે.

સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........