હાથી કયા જીવનને અનુકૂલિત છે ?
જલજીવન
સ્થળ જીવન
હવાઈ જીવન
ભૂસ્તરીય
પ્રાણીઓમાં ભક્ષકમાંથી બચવા માટેની જન્મજાત ક્ષમતા હોય છે. તેનાં કેટલાંક ઉદાહરણો નીચે આપેલ છે. ખોટું ઉદાહરણ પસંદ કરો.
પ્રર્કિણ વૃક્ષો સાથે તૃણભૂમિને .....કહે છે.
ક્વૉરકસ જાતિ એ પ્રભાવી ઘટક છે.
વાર્ષિક સ્થાનાંતર ............ ના કિસ્સામાં થતું નથી.
પ્રતિજીવનને આમાં દર્શાવાય -