પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને સમક્ષિતિજ ધટક શૂન્ય કયાં સ્થાન આગળ થાય?

  • A

    વિષુવવૃત્ત

  • B

    ચુંબકીય ધ્રુવો

  • C

    $30^o$ અક્ષાંશ

  • D

    $60^o$ અક્ષાંશ

Similar Questions

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્ત્વોના નામ આપો.

પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ $A$ પર નમનકોણ (angle of dip) $\delta  =  + 25^\circ $ છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ $B$ પર નમનકોણ (angle of dip) $\delta  =  - 25^\circ $ છે. આપણે એમ સમજી શકીએ કે ... 

  • [NEET 2019]

$14 \,cm$ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી $18\, cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો $B _{ H }=0.4 \,G ,$ હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? $\left(1\, G =10^{-4} T \right)$

  • [JEE MAIN 2021]

નીચે આપેલી વ્યાખ્યા આપો:

$(i)$ નમનકોણ 

$(ii)$  ડેક્લિનેશન

પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નોના જવાબ આપો:

$(a)$ સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓ (મૂલ્યો)ની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ આપો.

$(b)$ દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ (નમનકોણ) લગભગ $18^o$ છે. બ્રિટનમાં ડીપ કોણ મોટોકે નાનો હશે? 

$(e)$ જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે?

$(d)$ ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે કરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે?

$(e)$ એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તેના કેન્દ્ર પર મુકેલા $8 \times 10^{22}\; J \,T^{-1}$ જેટલી મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઇ રીતે ખરાઈ $(Check)$ કરો. 

$(f)$ ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય $N-S$ ધ્રુવો સિવાય, પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને ?