દરેક વ્યક્તિ $\mathrm{A}$ અને $\mathrm{B}$ સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.
$\frac{1}{8}$
$\frac{5}{8}$
$\frac{5}{16}$
$1$
શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
ચાર મશિનમાંથી કોઇ બે મશીન ખરાબ છે.જ્યાં સુધી ખરાબ મશીનની ખબર ન પડે,ત્યાં સુધી યાદ્રચ્છિક રીતે એક પછી એક મશીનની તપાસ કરવામાં આવે છે.તો ફક્ત બે તપાસ માં ખરાબ મશીનની ખબર પડે તેની સંભાવના મેળવો.
રમતનાં બાજી પત્તા ચિપતાં અકસ્માતે ચાર પડી જાય છે. ખોવાયેલ પત્તા પૈકી દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય છે ?
ફક્ત અંકો $1$ અને $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$
$A, B$ & $C$ $3$ બેગો આપેલ છે બેેેગ $A$ મા $1$ લાલ & $2$ લીલા રંગના દડાઓ, બેગ $B$ મા $2$ લાલ & $1$ લીલા રંગના દડાઓ અને બેગ $C$ મા માત્ર એક લીલા રંગનો દડો છેેે. બેગ $A$ માંથી એક દડો પસંદ કરવામા આવે & બેગ $B$ મા મુકવામા આવે પછી એક દડો બેગ $B$ માંથી પસંદ કરી બેગ $C$ મા મુકવામા આવે છે & અંતમા બેગ $C$ માંથી એક દડો પસંદ કરી બેગ $A$ મા મુકવામા આવે છે જ્યારે આ પ્રક્રિયા પુરી થાય ત્યારે બેગ $A$ મા $2$ લાલ રંગ અને $1$ લીલા રંગના દડાઓ હોય તેની સંભાવના મેળવો.