રમતનાં બાજી પત્તા ચિપતાં અકસ્માતે ચાર પડી જાય છે. ખોવાયેલ પત્તા પૈકી દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય છે ?

  • A

    $1/256$

  • B

    $1/270725$

  • C

    $2197/20825$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં.

Similar Questions

ચાર છોકરા અને ત્રણ છોકરી ઈન્ટરવ્યુહ માટે હારમાં ઊભી હોય, તો તેઓ એક પછી એક સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય ?

$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા પૈકી યાર્દચ્છિક રીતે પસંદ કરેલી બે સંખ્યાઓનો સરવાળો અયુગ્મ થાય તેની સંભાવના કેટલી થાય ?

 $4$ એક્કા, $4$ રાજા,  $4$ રાણી અને $4$ ગુલામ આ $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરતાં તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના ……. છે.

પાસા નાંખવાની રમતમાં ક્રમમાં નાંખેલા પાસા પૈકી યુગ્મ ક્રમે નાંખેલા પાસામાં એક મળવાની સંભાવના કેટલી થાય ?

જો એક પાસાને $7$ વાર નાખવામાં આવે, તો ચોક્કસ $5$ એ $4$ વાર મળવાની સંભાવના કેટલી થાય ?