માતાનાં રૂધિરમાં ભ્રૂણવિકાસ દરમિયાન કયા અંતઃસ્ત્રાવોની માત્રા અનેકગણી વધે છે?

  • A

    કોર્ટીસોલ, પ્રોલેકટીન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, થાયરોકસીન

  • B

    ઈસ્ટ્રોજન, પેરાથોર્મોન, ટેસ્ટોસ્ટેરોન, કોર્ટીસોલા

  • C

    પ્રોલેકટીન, $MSH$, એન્ડ્રોજેન્સ, પ્રોજેસ્ટેરોન

  • D

    થાયરોકસીન, પ્રોલેકટીન, કોર્ટીસોલ, પ્રોજેસ્ટેરોન, ઈસ્ટ્રોજન

Similar Questions

જરાયુનું નીચેનામાંથી કયું કાર્ય સાચું છે ?

જરાયુ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે?

પ્રસુતિ દરમિયાન, માદાનું સૂત્ર શું ધરાવે છે ?

માતાનાં શરીર અને વિકસતા ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ ક્યો છે?

નીચે આપેલ અંતઃસ્ત્રાવો પૈકી એક માનવ જરાયુના સ્રાવની ઉત્પત્તિ છે.

  • [AIPMT 2004]