જરાયુનું નીચેનામાંથી કયું કાર્ય સાચું છે ?

  • A

    ભ્રૂણને $O_2$ અને પોષકદ્રવ્યો પૂરા પાડવા

  • B

    ભ્રૂણ દ્વારા ઉત્પાદીત $CO_2$ અને નકામા પદાર્થોનો નિકાલ

  • C

    અંતઃસ્ત્રાવી પેશી તરીકેનું કાર્ય

  • D

    આપેલા તમામ

Similar Questions

ગર્ભનું પ્રથમ હલન ચલન કયાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.

જોડકુ જોડો :

વિભાગ $-I$ વિભાગ $- II$
$(1)$ જરાયું $(a)$ ગર્ભાશયની દિવાલનું સંકોચન પેરી પ્રસૂતિ સરળ બનાવે
$(2)$ $hPL$ $(b)$ ભૂણને પોષણ પૂરું પાડે
$(3)$ રિલેકિસન $(C)$ કોલોસ્ટ્રમમાંના એન્ટીબોડી
$(4)$ $IgA$ $(d)$ જરાયુ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ 

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ગર્ભઘારણનો સમય) કોલમ - $II$ (ભ્રૂણમાં થતાં ફેરફારો)
$P$ એક મહિના બાદ $I$ ગર્ભના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે
$Q$ બીજા મહિનાના અંતે $II$ ભ્રૂણના હદયનું નિર્માણ
$R$ ત્રણ મહિનાના અંતે

$III$ ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે

$S$ પાંચમા મહિના દરમિયાન $IV$ ગર્ભનું હલનચલન અને માથા પર વાળ

પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો. 

ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુઘિરમાં ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલોક્ટિન, થાયરોક્સિનનું વધુ પ્રમાણનું કાર્ય શું છે ?