પ્રસુતિ દરમિયાન, માદાનું સૂત્ર શું ધરાવે છે ?
$LH$
પ્રોજેસ્ટેરોન
$FSH$
$hCG$
જોડકુ જોડો :
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(1)$ જરાયું | $(a)$ ગર્ભાશયની દિવાલનું સંકોચન પેરી પ્રસૂતિ સરળ બનાવે |
$(2)$ $hPL$ | $(b)$ ભૂણને પોષણ પૂરું પાડે |
$(3)$ રિલેકિસન | $(C)$ કોલોસ્ટ્રમમાંના એન્ટીબોડી |
$(4)$ $IgA$ | $(d)$ જરાયુ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ |
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો.
માતાનાં રૂધિરમાં ભ્રૂણવિકાસ દરમિયાન કયા અંતઃસ્ત્રાવોની માત્રા અનેકગણી વધે છે?
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.