માતાનાં શરીર અને વિકસતા ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ ક્યો છે?
જરાયુ
જરદી કોથળી
ગર્ભાશયનું પોલાણ
$Plug$
સગર્ભાવસ્થા (પ્રેગનન્સી) ને જાળવી રાખવા માટે જરાયુમાંથી સ્ત્રવતા અંતસ્રાવો આ છે.
યુરીનનાં (મુત્રનાં) પૃથ્થકરણમાં નીચેનામાંથી કોની હાજરી ગર્ભાવસ્થાનું સૂચન કરે છે ?
અસંગત પસંદ કરો.
ગર્ભમાં કયાં અઠવાડીયા બાદ ગર્ભ સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. અને આંખના પોપચા અલગ થાય છે, તેમજ પાંપણોનું નિર્માણ થાય છે.
રિલેક્સીન નામનો અંતઃસ્ત્રાવ ક્યાથી ઉત્પન્ન થાય છે?