બ્રેડ બનવાની પ્રક્રિયા દરમિયાન,કોની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાથી તે છિદ્રાળુ બને છે?

  • A
    ઈસ્ટ
  • B
    બેક્ટેરિયા
  • C
    વાયરસ
  • D
    પ્રજીવો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દક્ષિણ ભારતના કેટલાક ભાગોનું પરંપરાગત પીણું છે, જે તાડના રસના આથવણ દ્વારા બનાવવામાં આવે છે?

દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બૅક્ટેરિયા જવાબદાર છે?

$Streptococcus$ $lactis$ શેના માટે જવાબદાર છે?

યીસ્ટ એ શેનો સ્ત્રોત છે?

નીચેનામાંથી કયું વિધાન $LAB$ ની અગત્યતા દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo