$(6\hat i + 2\hat j) \text{ N}$ ના બળને કારણે પદાર્થનું સ્થાનાંતર $(3\hat i - \hat j) \text{ m}$ થાય છે,તો થયેલું કાર્ય ..... $J$ છે.

  • A
    $16$
  • B
    $12$
  • C
    $8$
  • D
    $0$

Explore More

Similar Questions

સીધી રેખામાં ગતિ કરતા કણ પર લાગતું બળ કણના વેગ સાથે $F = \frac{K}{v}$ મુજબ બદલાય છે,જ્યાં $K$ અચળાંક છે. સમય $t$ માં આ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

એક માળી લોન રોલરને $20 \,m$ ના અંતર સુધી ધકેલે છે. જો તે જમીન સાથે $60^{\circ}$ ના ખૂણે $30 \,kg-wt$ નું બળ લગાડે, તો રોલરને ધકેલવામાં માળી દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($\,J$ માં)? (આપેલ છે: $g=9.8 \,m/s^2$)

$4 \ kg$ દળ અને $2 \ m$ લંબાઈ ધરાવતી એક ચેઈન એવી રીતે લટકે છે કે તેનો ચોથો ભાગ ટેબલની કિનારી પર લટકે છે. લટકતા ભાગને ટેબલ પર લાવવા માટે કરવું પડતું કાર્ય . . . . . . $J$ છે. ($g = 10 \ m/s^2$ લો)

એક પદાર્થ પર $\vec{F} = (-2\hat{i} + 15\hat{j} + 6\hat{k}) \, N$ જેટલું બળ લાગવાથી તે $Y$-અક્ષની દિશામાં ગતિ કરે છે. જો $Y$-અક્ષની દિશામાં સ્થાનાંતર $10 \, m$ હોય,તો બળ દ્વારા થતું કાર્ય $J$ માં શોધો.

આપેલ છે કે એક બળ $\vec{F}$ સમય $t_1$ માટે પદાર્થ પર લાગે છે અને પદાર્થને $\vec{d}$ જેટલું સ્થાનાંતરિત કરે છે. નીચેનામાંથી કયા કિસ્સામાં પદાર્થનો વેગ વધવો જ જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo