બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $y=3x$ નો આલેખ દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $y=3x$
જો $x=0$ હોય,તો $y=3(0) \Rightarrow y=0$
જો $x=1$ હોય,તો $y=3(1) \Rightarrow y=3$
જો $x=-1$ હોય,તો $y=3(-1) \Rightarrow y=-3$
$\therefore$ આપણને નીચે મુજબનું કોષ્ટક મળે છે:
$x$$0$$1$$-1$
$y$$0$$3$$-3$

આલેખપત્ર પર ક્રમયુક્ત જોડીઓ $(0, 0)$,$(1, 3)$ અને $(-1, -3)$ ને અંકિત કરો. આ બિંદુઓને જોડતા,આપણને સુરેખા $LM$ મળે છે.
આમ,રેખા $LM$ એ $y=3x$ નો જરૂરી આલેખ છે.

Explore More

Similar Questions

જો બિંદુ $(3, 4)$ એ સમીકરણ $3y = ax + 7$ ના આલેખ પર આવેલું હોય,તો $a$ ની કિંમત શોધો.

ચકાસો કે $(4, 0)$ એ સમીકરણ $x - 2y = 4$ નો ઉકેલ છે કે નહીં.

સમીકરણ $2x + y = 7$ માટે ચાર ઉકેલો લખો.

સમીકરણ $2x + 1 = x - 3$ ઉકેલો અને ઉકેલ(ઓ) ને
$(i)$ સંખ્યા રેખા પર,
$(ii)$ કાર્તેઝિયન સમતલ પર દર્શાવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી તે સમીકરણ પસંદ કરો જેના આલેખ આકૃતિ $(i)$ અને આકૃતિ $(ii)$ માં આપેલા છે.
આકૃતિ $(i)$ માટે:
$(a)$ $y=x$
$(b)$ $x+y=0$
$(c)$ $y=2x$
$(d)$ $2+3y=7x$
આકૃતિ $(ii)$ માટે:
$(a)$ $y=x+2$
$(b)$ $y=x-2$
$(c)$ $y=-x+2$
$(d)$ $x+2y=6$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo