ડાઇપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
$R $ ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન $V_0$ (અનંત ($\infty$)ની સરખામણીએ) છે.આ ગોળા માટે $\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}$ અને $\frac{{{V_0}}}{4}$ સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે $R_1,R_2,R_3$ અને $R_4$ છે, તો _________
આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠોની સ્થિતિ દર્શાવેલ છે.આ વિસ્તારમાં રહેલાં વિદ્યુત ક્ષેત્રનું મુલ્ય અને દિશા કેવી ગણાશે?
દર્શાવો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેની પાસે કોઈ વિધુતભાર ન હોય તે બંધ સમસ્થિતિમાન કદ રચતું જોઈએ. તે સમજાવો
જો સમસ્થિતિમાન સપાટી પર એક એકમ વિજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો ....
નીચેનામાંથી કઈ આકૃતિ બે ધન વિદ્યુતભારના તંત્રની યોગ્ય સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે?