આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠોની સ્થિતિ દર્શાવેલ છે.આ વિસ્તારમાં રહેલાં વિદ્યુત ક્ષેત્રનું મુલ્ય અને દિશા કેવી ગણાશે?
$x$ અક્ષ સાથે $45^{\circ}$ નl ખુણે $10 \sqrt{2}\,V / m$ જેટલી
$x$ અક્ષ સાથે $-45^{\circ}$ ના ખૂણે $10 \sqrt{2} V / m$ જેટલી
$x$ અક્ષ સાથે $45^{\circ}$ ના ખૂણે $5 \sqrt{2} V / m$ જેટલી
$x$ અક્ષ સાથે $45^{\circ}$ ના ખૂણે $5 \sqrt{2} V / m$ જેટલી
ખાલી જગ્યા પૂરો : સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિધુતક્ષેત્ર, સમસ્થિતિમાન પૃષ્ઠને ...... હોય છે.
સમાન વિધુતક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
બે વિદ્યુતભારો $2 \;\mu\, C$ અને $-2\; \mu \,C$ એકબીજાથી $6 \,cm$ દૂર આવેલા બિંદુઓ $A$ અને $B$ પર મૂકેલા છે.
$(a)$ તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો.
$(b)$ આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્રની દિશા કઈ છે?
સપસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું ?
$(1)$ બિંદુવતુ વિધુતભાર
$(2)$ થોડા અંતરે રહેલાં $+ \mathrm{q}$ અને $- \mathrm{q}$ વિધુતભાર ( ડાઇપોલ )
$(3)$ થોડા અંતરે રહેલાં બે $+ \mathrm{q}$ વિધુતભાર
$(4)$ સમાન વિધુતક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠો દોરો.
ડાઇપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.