ઓહ્મના નિયમ પ્રમાણે. ...
પરિપથમાં પ્રવાહ વધારતાં અવરોધ વધે છે
પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ વધે છે
પરિપથમાં વૉલ્ટેજ વધારતા પ્રવાહ વધે છે.
પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ અને પ્રવાહ બંને વધે છે.
$1/5\,\Omega $ નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી?
નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?
ઓહમનો નિયમ પ્રમાણે નીચેના માંથી શું સાચું છે?