$x^{3}+12 x^{2}+a x+60$ નો એક અવયવ $x+3$ હોય, તો $a=\ldots \ldots \ldots$

  • A

    $-47$

  • B

    $65$

  • C

    $-65$

  • D

    $47$

Similar Questions

વિસ્તરણ કરો

$(3 a-4)^{2}$

બહુપદી $p(x)=x^{4}-2 x^{3}+3 x^{2}-a x+3 a-7$ ને $x + 1$ વડે ભાગતાં શેષ $19$ મળે છે, તો $a$ ની કિંમત શોધો. વળી, $p (x)$ ને $x + 2$ વડે ભાગતાં મળતી શેષ પણ શોધો.

$x^{3}+125$ ને $(x-5),$ વડે ભાગતાં શેષ ........ મળે.

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :

$x^{3}-9 x+3 x^{5}$

નીચેના વિસ્તરણ કરો : 

$\left(\frac{1}{x}+\frac{y}{3}\right)^{3}$