તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ
ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?
......કોષકેન્દ્ર વગરનાં કોષો જોવા મળે છે.
પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી વનસ્પતિની સરળ પેશી છે.
જલવાહિનીઓ ......માં જોવા મળે છે.
સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.