ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?
પટલનો અભાવ
સાદો ત્રાંસો પટલ
છિદ્રિષ્ટ આયામ દિવાલો
છિદ્રિષ્ટ ત્રાંસો પટલ
પ્રાથમિક સ્થાયી પેશીનું ઉદાહરણ ........છે.
સ્થાયીપેશીના કોષો $...........$ હોય છે.
જલવાહક મૃદુત્તક અને અન્નવાહક મૃદુતક ક્યાં પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે ?
પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે
લાંબા અણીદાર દૃઢોતકીય કોષો કયા છે?