જલવાહિનીઓ ......માં જોવા મળે છે.
બધી આવૃત્તબીજધારી વનસ્પતિ અને કેટલીક અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
લગભગ બધી આવૃત્તબીજધારી વનસ્પતિ અને થોડી અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં
બધી આવૃત બીજધારી વનસ્પતિ, બધી અનાવૃત બીજધારી વનસ્પતિ અને કેટલીક ત્રિદળી વનસ્પતિ
બધી દ્ઘિદળી વનસ્પતિ
સાથીકોષોનું કાર્ય જણાવો.
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
લિગ્નિનવિહિન સરળ યાંત્રિક પેશી કઈ છે?
આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહે છે.
જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.