| અંતર | સ્થાનાંતર |
|---|---|
| $(i)$ તે પદાર્થ દ્વારા કાપવામાં આવેલા વાસ્તવિક પથની લંબાઈ છે. | $(i)$ તે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. |
| $(ii)$ તે અદિશ રાશિ છે. | $(ii)$ તે સદિશ રાશિ છે. |
| $(iii)$ ગતિ કરતા પદાર્થ માટે તે ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. | $(iii)$ તે શૂન્ય,ધન અથવા ઋણ હોઈ શકે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo