| બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુતક્ષેત્ર | ડાયપોલનું વિદ્યુતક્ષેત્ર |
| $(1)$ તે ત્રિજ્યાવર્તી અંદરની તરફ અથવા બહારની તરફ હોય છે. | $(1)$ તે ત્રિજ્યાવર્તી હોતું નથી. |
| $(2)$ તે $\frac{1}{r^{2}}$ ના પ્રમાણમાં ઘટે છે. | $(2)$ તે મોટા અંતરો માટે $\frac{1}{r^{3}}$ ના પ્રમાણમાં ઘટે છે. |
| $(3)$ તેની વિદ્યુતક્ષેત્ર રેખાઓ રેખીય હોય છે. | $(3)$ તેની વિદ્યુતક્ષેત્ર રેખાઓ અક્ષ સિવાય રેખીય હોતી નથી. |
| $(4)$ તેના વિદ્યુતક્ષેત્રમાં,વિદ્યુત સ્થિતિમાન માત્ર અનંત અંતરે જ શૂન્ય હોય છે. | $(4)$ તેના વિદ્યુતક્ષેત્રમાં,વિષુવરેખીય સમતલના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo