ડાઈપોલ માટે $q = 2 × 10^{-6}\ C ; d = 0.01\ m$ જો $E = 5 ×10^{5}\ N/C $ હોય તો ડાઈપોલ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો.
$1 × 10^{-3}\ Nm^{-1}$
$10 × 10^{-3}\ Nm^{-1}$
$10 × 10^{-3}\ Nm$
$1 × 10^{2}\ Nm^{2}$
$3200\ V/m$ તીવ્રતા વાળા વિદ્યુતક્ષેત્રમાં ઈલેકટ્રોન $0.10\ m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. જો તે $4 \times 10^7\ m/s$ ના વેગ સાથે ક્ષેત્રને લંબ દાખલ થાય તો તેના પથમાંથી થતું તેનું વિચલન ........ $mm$
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.
જો પ્રદેશમાં $V = 4x^2$ વોલ્ટ હોય તો $(1, 0, 2)\ m$.આગળ વિદ્યુતક્ષેત્ર ........ છે.
$2\;m$ ત્રિજયાના પોલા વાહક ગોળાને ધન $10\,\mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર ($\mu Cm^{-2}$ માં) કેટલું થશે?
ચાર $-Q$ વિદ્યુતભારોને ચોરસના ચાર ખૂણાઓ આગળ મૂકવામાં આવે છે અને $q$ વિદ્યુતભારને કેન્દ્ર આગળ રાખવામાં આવેલ છે. જો તંત્ર સંતુલન સ્થિતિમાં હોય તો $q$ નું મૂલ્ય ...... છે.