આપેલી આકૃતિ મનુષ્યમાં મૂત્રવાહક તંત્ર (ઉત્સર્જન તંત્ર. ના $A$ થી $D$ નિર્દેશિત ભાગો દર્શાવે છે. એવો વિકલ્પ પસંદ કરો જે તેની સાચી ઓળખ અને તેની લાક્ષણિકતા કે કાર્યો દર્શાવે.
$D$ - બાહ્યક - તે મૂત્રપિંડની બહારનો ભાગ છે અને કોઈ પણ પ્રકારના ઉત્સર્ગ એકમોના ભાગ ધરાવતો નથી.
$A$ -એડિનલ ગ્રંથિ - મૂત્રપિંડના અગ્રભાગે આવેલ છે, જે ગ્લાયકોજનના ભંજન માટે ઉત્તેજક કેટેકોલેમાઇનનો સ્રાવ કરે છે.
$B$ - શ્રોણી પ્રદેશ - હેલેના પાશ સાથે સીધી રીતે જોડાયેલ, પહોળી,ગળણી આકારની નાભિની અંદરની જગ્યા.
$C$ - મધ્યક - સંપૂર્ણ રીતે ઉત્સર્ગ એકમો ધરાવતો અને મૂત્રપિંડનીઅંદરનો ભાગ.
વર્ણવો : માનવ ઉત્સર્જનતંત્ર
તફાવત આપો : અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા
નીચેનામાંથી કયો રીનલ પિરામિડનો ભાગ નથી?
દૂરસ્થ ગૂંચળામય નલિકા ....... માં ખૂલે છે.
મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગોમાં મુખ્ય દ્રાવ્યનું પુનઃ શોષણ અને સ્ત્રાવ દર્શાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.