$x^{2}-8 x+10$ માં શું ઉમેરવાથી તે $x-3$ વડે વિભાજ્ય થાય ?

  • A

    $1$

  • B

    $9$

  • C

    $10$

  • D

    $5$

Similar Questions

$85 \times 75=\ldots \ldots \ldots$

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? 

$4-5 y$ નું શૂન્ય $\frac{-4}{5}$ છે.

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?

$5$

$4 x^{2}+11 x-3$ એ ....... બહુપદી છે.

સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો

$78 \times 84$