$\frac{2}{5}, \frac{3}{10}$ અને $\frac{6}{25}$ નો $L.C.M.$ (લઘુત્તમ સામાન્ય અવયવી) શોધો.

  • A
    $\frac{6}{5}$
  • B
    $\frac{11}{5}$
  • C
    $\frac{9}{5}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો ગુણાકાર $2028$ છે અને તેમનો $HCF$ (ગુ.સા.અ.) $13$ છે. આવી જોડીઓની સંખ્યા કેટલી છે?

બે સંખ્યાઓનો $H.C.F.$ (ગુ.સા.અ.) અને $L.C.M.$ (લ.સા.અ.) અનુક્રમે $44$ અને $264$ છે. જો પ્રથમ સંખ્યાને $2$ વડે ભાગવામાં આવે,તો ભાગફળ $44$ મળે છે. તો બીજી સંખ્યા શોધો.

કઈ સૌથી મોટી સંખ્યા છે જે $852, 1065$ અને $1491$ ને નિઃશેષ ભાગે છે?

બે અવિભાજ્ય સંખ્યાઓ $x$ અને $y$ $(x > y)$ નો લ.સા.અ. $(LCM)$ $161$ છે. $3y - x$ ની કિંમત શોધો.

Difficult
View Solution

બે સંખ્યાઓ $x$ અને $y$ નો $L.C.M.$ (લઘુત્તમ સામાન્ય અવયવી) અને $H.C.F.$ (ગુરૂત્તમ સામાન્ય અવયવ) અનુક્રમે $315$ અને $3$ છે. જો $x+y=36$ હોય,તો $\frac{1}{x}+\frac{1}{y}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo