સાથીકોષોનું કાર્ય જણાવો.
સાથીકોષો ચાલનીનલિકાના કાર્યનું નિયંત્રણ કરે છે. સાથીકોષો વિશિષ્ટિકરણ પામેલા મૃદુત્તક કોષો છે. જેઓ ચાલનીનલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચાલનીનલિકા ઘટકો અને સાથીકોષો તેમની સામાન્ય આયામ (Logitudinal Walls) દીવાલો વચ્ચે રહેલા ગર્તાક્ષેત્રો (Pit Fields) દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.
તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
આ પેશીમાં શેનું સ્થૂલન થયેલ હોય છે?
......કોષકેન્દ્ર વગરનાં કોષો જોવા મળે છે.
નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.
જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?