આ પેશીમાં શેનું સ્થૂલન થયેલ હોય છે?
લીગ્નીન
પેક્ટીન
સ્ટાર્ચ
ગ્લાયકોજન
નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?
આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?
નીચે પૈકી કઈ પેશી પર્ણનો પર્ણદંડ અને નાના પ્રકાંડ જેવા વૃદ્ધિ પામતા વનસ્પતિ ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે?
અષ્ઠિ કોષો માટે શું સાચું નથી?
મધ્યસ્થ પોલાણ----- માં ઘટી જાય છે.