તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
મૂળરોમ
દઢોતક પેશી
સ્થૂલકોણક પેશી
મૃદુતક પેશી
લિગ્નીનયુક્ત કોષની કોષ દિવાલ એ .........
અંતરારંભી પ્રકારનાં આદિદાર માટે નીચેનામાંથી શું સાચું છે.
વાહિનીઓ અને સાથી કોષો ........નો લાક્ષણિક ગુણધર્મ છે.
.....ને કારણે અનાવૃત્તબીજધારી વનસ્પતિ અને આવૃત્ત બીજધારીનાં અન્નવાહકમાં ભિન્નતા હોય છે.
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?