$0^{\circ}C$ તાપમાને પદાર્થની ઘનતા $10 \, g/cm^3$ છે અને $100^{\circ}C$ તાપમાને તેની ઘનતા $9.7 \, g/cm^3$ છે. તો પદાર્થનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

  • A
    $10^{-2} \, ^{\circ}C^{-1}$
  • B
    $10^{-3} \, ^{\circ}C^{-1}$
  • C
    $10^{-4} \, ^{\circ}C^{-1}$
  • D
    $10^{-5} \, ^{\circ}C^{-1}$

Explore More

Similar Questions

બે સળિયા $AB$ અને $BC$ ને $B$ આગળ જોડીને એક સંયુક્ત સળિયો બનાવવામાં આવ્યો છે. ઓરડાના તાપમાને બંને સળિયાની લંબાઈ સમાન છે અને દળ પણ સમાન છે. $AB$ નો રેખીય પ્રસરણાંક $\alpha$,$BC$ કરતા વધારે છે. આ સંયુક્ત સળિયાને $B$ આગળ દોરા વડે આડી સ્થિતિમાં લટકાવવામાં આવ્યો છે. જ્યારે સળિયાને ગરમ કરવામાં આવે ત્યારે:

બે સળિયા $A$ અને $B$ વચ્ચેની લંબાઈનો તફાવત તમામ તાપમાને $60 \ cm$ છે. જો $\alpha_A = 18 \times 10^{-6} /^{\circ}C$ અને $\alpha_B = 27 \times 10^{-6} /^{\circ}C$ હોય,તો $0^{\circ}C$ તાપમાને સળિયા $A$ અને સળિયા $B$ ની લંબાઈ અનુક્રમે કેટલી હશે?

$30^{\circ} C$ તાપમાને સમાન લંબાઈ અને આડછેદ ધરાવતા એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયાઓને જોડીને $120 \ cm$ લંબાઈનો સંયુક્ત સળિયો બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે $24 \times 10^{-6} /{ }^{\circ} C$ અને $1.2 \times 10^{-5} /{ }^{\circ} C$ છે. જ્યારે તાપમાન વધારીને $100^{\circ} C$ કરવામાં આવે ત્યારે આ સંયુક્ત સળિયાની લંબાઈ . . . . . . $cm$ થશે. ($cm$ માં)

એક પિત્તળની તકતી સ્ટીલની પ્લેટના કાણામાં બરાબર બંધ બેસે છે. જો આ તંત્રને શું કરવામાં આવે તો તકતી કાણામાંથી ઢીલી થઈ શકે?

જો બાયમેટાલિક પટ્ટીને ગરમ કરવામાં આવે, તો તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo