$4 x^{4}+0 x^{3}+0 x^{5}+5 x+7$ બહુપદીની ઘાત .......... છે.
$7$
$3$
$5$
$4$
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(1), p(2)$ અને $p(4)$ શોધો.
$p(x)=x^{3}+9 x^{2}+23 x+15$
$p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ પ્રમેયની મદદથી મળતી શેષ શોધો.
$p(x)=4 x^{3}-12 x^{2}+14 x-3, g(x)=2 x-1$
બહુપદી $p(x)=x^{3}-3 x^{2}+8 x+12$, માટે $p(-1)=\ldots \ldots \ldots$
$2x + 3$ એ $2 x^{3}+21 x^{2}+67 x+60$ નો અવયવ છે કે નહીં તે ચકાસો.
નીચે આપેલ દરેક બહુપદીનાં શૂન્યો શોધો :
$p(x)=x-4$