માનવ હૃદય કેટલી સંકોચન યુક્ત ગાંઠ ધરાવે છે.
એક
બે
ઘણી બધી
એકપણ નહિ
પરકીન્જે સ્નાયુ મુખ્ય કોના સંકોચનમાં મદદ કરે છે ?
હૃદયના ધબકારા કોણ ઉત્પન્ન કરે છે ?
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
કૉલમ-$I$ અને કૉલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ-$I$ |
કોલમ-$II$ |
$(a)$ ત્રિદલ વાલ્વ |
$(i)$ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે |
$(b)$ દ્વિદલ વાલ્વ |
$(ii)$ જમણા ક્ષેપક અને ફુસ્કુસીય ધમની વચ્ચે |
$(c)$ બીજા ચન્દ્રાકાર વાલ્વ |
$(iii)$ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે |
સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ