$SA$ ગાંઠ અને $AV$ ગાંઠનું સ્થાન જણાવો.
$SA$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના જમણા ખૂણે
$AV$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના ડાબા ખૂણે
$SA$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના ડાબા ખૂણે
$AV$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના જમણા ખૂણે
$SA$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે
$AV$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે
$SA$ ગાંઠ - જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે
$AV$ ગાંઠ - જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે
હૃદયનાં આવરણને શું કહેવાય ?
જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલ છે ?
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?
પેસમેકર ક્યાં આવેલું છે ?
પેસમેકર શું છે ?