નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :

ઉચ્ચસ્થ બીજાશય

Similar Questions

જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ નિયમિત પુષ્પ $I$ કેના
$Q$ અનિયમિત પુષ્પ $II$ વટાણા, વાલ, ગલતોરા
$R$ અસમમિતિય પુષ્પ $III$ રાઈ, મરચા, ધતૂરો

બહુગુચ્છી પુંકેસર ..........માં જોવા મળે છે.

વજ્રચક્ર અને દલચક્ર બંનેમાં સમાનતા એ છે કે તે... 

નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?